રાજ્યમાં અત્યારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન શરુ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર વગેરે જગ્યાએ લોકો સવારમાંથી મતદાન માટે લાઇનમાં લાગ્યા છે. ત્યારે રાજકિય પક્ષો પણ પોતાની તરફેણમાં મતદામ વધારવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તો કોરોનાના કારણે મતદાન ઘણું ધીમું થઇ રહ્યું છે, જેથી વિવિધ પક્ષોના કાર્યકર્તા મતદાન વધારવા માટે મહેનત કરી રહ્યા છે.