ભારતે મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. ભારતીય નૌકાદળના સૂત્રોએ જણાવ્યું છે કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પશ્ચિમ કિનારે ભારતીય નૌકાદળના INS વિશાખાપટ્ટનમથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું. મિસાઈલે સંપૂર્ણ સફળતા સાથે પોતાના લક્ષ્યાંક પર નિશાન સાધ્યું.