દુનિયાના સૌથી મોટા આધ્યાત્મિક બ્રહ્મા કુમારી સંસ્થાના રાજ યોગીની દાદી જાનકીજીનું શુક્રવારે સવારે અવસાન થયું છે. જેમણે 104 વર્ષની ઉંમરે શહેરની ગ્લોબલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેમના નશ્વર દેહને દર્શનાર્થે મુકાયા બાદ સાંજે અંતિમ વિધિ કરવામાં આવી હતી. વિશ્વભરમાં દાદીના હુલામણા નામથી જાણીતા જાનકીજીના અવસાનથી શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, PM મોદીએ પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.