અમદાવાદમાં કાંકરિયા ઇકા કલબ સ્વિમિંગ પુલમાં ડૂબવાથી કિશોરના મોતના મામલે ઈકા કલબના મેનેજમેન્ટ અને સ્વીમીગ શેફગાર્ડ સામે બેદરકારીનો ગુન્હો નોંધાયો છે. કિશોરના ડૂબવાને પગલે તપાસ માટે પહોંચેલી પોલીસની તપાસમાં ઈકા કલબની બેદરકારી સામે આવી હતી. આખરે આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.