Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રિયંકા ચોપરા તેનાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ગત 19 વર્ષથી ફેશન ઇન્ડસ્ટ્રી માટે એક આઇકોન બની ગયેલી પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો કે તેનાં કલેક્શનમાં સૌથી કિંમતી વસ્તુ શું
છે.

પ્રિયંકા ચોપરાને હાલમાં જ વૉગ ઇન્ડિયા મેગેઝિનને આપેલાં ઇન્ટરવ્યૂંમાં આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પ્રિયંકાએ જવબામાં કહ્યું કે, મારું મંગળસૂત્ર. મંગળસૂત્ર અંગે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે, ભારતીય લગ્નમાં આ એક ઘરેણું છે. જે પતિ પત્નીનાં ગળામાં પહેરાવે છે. પ્રિયંકાએ મંગળસૂત્ર ઉપરાંત પિતા અશોક ચોપરા દ્વારા આપેલી હીરાની વિંટીને પણ સૌથી કિંમતી ગણાવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ