ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તે બંને ગુજરાત વિરોધી પાર્ટી છે તેને જાકારો આપવા માટે ભાજપના કાર્યકર્તાઓએ લોકોનો સંપર્ક કરીને જાણકારી પહોંચાડી ભાજપના ઉમેદવારને 50,000 થી વધુ મતની લીડ અપાવી જીતાડવા માટે કામે લાગી જવાની જરૂર છે.
વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ખાત મુર્હૂત પ્રસંગે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ મુજબ જણાવ્યું હતું.