ઇન્ડીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) હવે 3 અર્થ ઓબ્ઝર્વેશન અથવા સર્વિલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમાંથી એક 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે, જ્યારે બે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. સેટેલાઇટ બોર્ડર સિક્યોરિટી માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે સીમા સુરક્ષા માટે સેટેલાઇટ અંતરિક્ષમાં ભારતની આંખનું કામ કરશે. આ ઉપરાંત પીએસએલવી ત્રણ પ્રાઇમરી સેટેલાઇટ, બે ડઝન વિદેશી નેનો અને માઇક્રો સેટેલાઇટ પણ લઇને આવશે.