દિલ્હી પોલીસે ૨૫૦૦ કરોડના ડ્રગ્સનો રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અફઘાનિસ્તાન નાગરિક સહિત ચારની ધરપકડ કરીને દિલ્હી પોલીસે કુલ ૩૫૪ કિલો જેટલો ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રગ્સનો જથ્થો ફરિદાબાદમાં ભાડે રાખેલા મકાનમાં સંતાડી રખાયો હતો.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આખું રેકેટ અફઘાનિસ્તાનમાંથી ઓપરેટ થતું હતું. ૩૫૪ કિલોના ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે ચાર આરોપીઓને પકડી લીધા હતા. ત્રણ આરોપીઓની ધરપકડ હરિયાણાના ફરિદાબાદમાંથી થઈ હતી અને એકને દિલ્હીમાંથી પકડી લેવામાં આવ્યો હતો.