ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત એ કહ્યું છે કે, ભારતીય સેના અને સુરક્ષા દળ ના માત્ર સીમાઓ પર સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ દેશની જરૂરીયાતો મુજબ તેઓ પાડોશી દેશોમાં પણ સ્થિરતા તરફ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
જનરલ બિપિન રાવતે કહ્યું કે, સુરક્ષાની જરૂરીયાત સતત વધી રહી છે. તેમ છતાં ભારત ના માત્ર આંતરરાષ્ટ્રીય સીમાઓ, એલએસી, એલઓસી પર પરંતુ વ્યૂહાત્મક રીતે જટિલ પડોશીઓની પણ ભારત રક્ષા કરી રહ્યું છે. જનરલ બિપિન રાવત ઇમેજિંગ ફિડેન્સ એક્સપોર્ટ્સ પર બોલી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ભારત ના માત્ર અમેરિકાની સાથે તેના સંબંધોને વધારી રહ્યું છે, તો રશિયાની સાથે પારંપરિક સંબંધોમાં પણ તાજગી લાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, રશિયા અને અમેરિકા બંને સાથે મજબૂત અને પરિપક્વ સંબંધ રાખે છે.