ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ બનાવતા ઈસમો સામે કાર્યવાહી કરવા પહોંચેલી પોલીસ પર માફિયાઓએ હુમલો કરી
પોલીસને બંધક બનાવી બુટલેગરો એ હત્યા ને અંજામ અપાતા હહાકાર મચી ગયો છે.
જિલ્લા ના સિધપુરાપોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ ને દારૂ નો ધંધો કરતા ઈસમો એ માર મારી તેમનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો અને તેમનું અપહરણ કરી ગયા હતા, આ માફિયાઓએ પહેલા ઇન્સ્પેક્ટર અને સૈનિકને બંધક બનાવ્યો હતો અને ત્યારબાદ બંનેને ગાયબ કર્યા હતા. બાદમાં, ઇન્સ્પેક્ટર ખેતરમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા અને બીજા પોલીસકર્મીની લાશ અન્ય જગ્યાએથી મળી આવી હતી.