વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પોઝિટીવ પરિબળો વચ્ચે શેરબજારમાં ધૂમ ખરીદી જોવા મળી છે. સેન્સેક્સ આજે બપોરના સેશનમાં 76000નું લેવલ ક્રોસ કરી 76009.68ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. 1.17 વાગ્યે 484.10 પોઈન્ટ ઉછાળા સાથે 75894.49 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Copyright © 2023 News Views