સેમસંગ ભારતમાં 1 ઓક્ટોબરના રોજ પોતાનો સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન ગૅલેક્સી ફોલ્ડલૉન્ચ કરવા માટે તૈયાર છે. આઇએએનએસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં સ્માર્ટફોન ટેબલેટની ગેલેક્સી ફોલ્ડ ની કિંમત 1.5 લાખથી 1.75 લાખની વચ્ચે હોઈ શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે ફક્ત પસંદગીના રિટેલ આઉટલેટ્સ અને પ્રી-બૂક મોડ દ્વારા જ ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન પહેલા 26 એપ્રિલના રોજ લૉન્ચ થવાનો હતો, પરંતુ તેના ડિસ્પ્લેથી આવતી કેટલીક ભૂલોને સપૉટ કરવામાં આવ્યો હતો. આ કારણોસર કંપનીએ તેને યોગ્ય કરવા માટે લૉન્ચને મુલતવી રાખ્યું હતુ. સમાચાર મુજબ આગામી ગેલેક્સી ફોલ્ડ 5 જી ટેક્નોલજીને સપોર્ટ કરશે. ડિવાઇસના ફોન કવરમાં બીજી 6.6 ઇંચની સ્ક્રીન પણ આપવામાં આવી છે. તેને ઓપન કરવા પર 7.3 ઇંચની ડિસ્પ્લે બની જાય છે, અને તેના ક્લોઝર સાથે 4.6 ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકાય છે. ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1536x2152 છે. તે જ સમયે, ફોલ્ડિંગ પર ફોનમાં એક નાની 4.6-ઇંચ 840x1960 રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. ગેલેક્સી ફોલ્ડમાં 7nm પ્રોસેસર 12GB રેમ છે. કંપનીનો દાવો છે કે આ ફોન યૂઝર્સને મોબાઈલના વપરાશમાં એક નવા જ પ્રકારનો સારો અનુભવ કરાવશે.