Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IRCTCથી ઇ-ટિકિટ ખરીદવી હવે મોંઘી થશે. ભારતીય રેલવે એ 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ ફરીથી લેવાનો નિર્ણય લીધો છે. IRCTC તરફથી 30 ઓગસ્ટના રોજ જાહેર કરેલા આદેશ અનુસાર હવે આઇઆરસીટીસી નોન વાતાનુકુલિત કેટેગરીની ઇ-ટિકિટ પર 15 રૂપિયા અને પ્રથમ વર્ગ સહિતની તમામ વાતાનુકુલિત ઇ-ટિકિટ પર 30 રૂપિયા સેવા ફી લેશે. ઉપરાંત, જીએસટી અલગ રહેશે. 3 વર્ષ પહેલા મોદી સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સર્વિસ ચાર્જ પાછો ખેંચી લીધો હતો. આ પહેલા આઇઆરસીટીસી નોન-વાતાનુકુલિત કેટેગરીની ઇ-ટિકિટ પર 20 રૂપિયા અને તમામ વાતાનુકુલિત કેટેગરીની ઇ-ટિકિટ પર 40 રૂપિયા ફી લેતી હતી.
આ મહિનાની શરૂઆતમાં રેલવે બોર્ડે ઓનલાઇન ટિકિટ પર મુસાફરો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવા માટે ભારતીય રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશનને મંજૂરી આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ