બોમ્બે હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ભારે મોટી રાહત આપી છે. આર્યને હવે દર સપ્તાહે મુંબઈ એનસીબીના કાર્યાલય ખાતે હાજરી પુરાવવાની જરૂર નથી. કોર્ટે એમ પણ જણાવ્યું કે, આર્યન ખાને દિલ્હીમાં એનસીબીની વિશેષ તપાસ ટીમ જ્યારે પણ બોલાવે ત્યારે તેમના સામે હાજર થવું પડશે અને કેન્દ્રીય એજન્સી દ્વારા 72 કલાકની નોટિસ આપવામાં આવશે.