જયપુર એરપોર્ટ પર ફરી એક વાર વિમાનમાં બોમ્બની ધમકી પછી ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. શુક્રવારની રાતે એર ઇન્ડિયા એક્સપ્રેસ IX 196 નો આ મામલો છે. જ્યારે દુબઇથી રાતે 12:45 વાગે જયપુર આવનારા વિમાનની ફુલ ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવામાં આવી હતી. દુબઇથી રાતે 12: 45 વાગે જયપુરથી આવનારી ઇન્ટરનેશનલ ફલાઇટમાં બોમ્બની ધમકી મળ્યા પછી એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. આ વિમાન રાતે 1:20 વાગે જયપુર પહોંચ્યુ હતું. જ્યાં તેની ફુલ ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવવામાં આવી હતી. વિમાનમાં કુલ 189 યાત્રીઓ સવાર હતા. લેન્ડિંગ પછી સુરક્ષા દળોએ વિમાનની ઝીણવટભરી તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન વિમાનની ઝીણવટભરી તપાસ કર્યા પછી કાઇ પણ શંકાસ્પદ મળ્યું નહી.