દિલ્હીના IGI એરપોર્ટ પર મોસ્કોથી દિલ્હી આવનારી ફ્લાઇટમાં બોમ્બની માહિતી મળી હતી. જોકે વિમાનના લેન્ડિંગથી માંડીને યાત્રીઓની સુરક્ષાને જોતાં બધી એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. અત્યાર સુધી કંઈ સંદિગ્ધ નથી મળ્યું. કેન્દ્રીય ઓદ્યૌગિક સુરક્ષા દળ (CISF)ને મોસ્કોથી દિલ્હી આવતી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી,