ઓસ્કાર વિનિંગ મ્યુઝિશિયન અને સિંગર એ.આર. રહેમાનની તબિયત અચાનક લથડી ગઈ છે, જેના કારણે તેને ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રહેમાન ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલી રહી છે.

Copyright © 2023 News Views