-
બોલીવુડમાં મોહમ્મદ રફીના હુબહુ અવાજમાં ગાનાર સિંગર મોહમ્મદ અઝીઝનું 64 વર્ષની વયે નિધન થયું હતું. બિમારીને કારણે તેમને નાનાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું.બોલીવુડના મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ મર્દમાં અઝીઝે મર્દ ટાંગેવાલા મેં હું મર્દ ટાંગેવાલા...ગીત બચ્ચન માટે ગાયું હતું. તેમણે ગાયક તરીકેની પોતાની કરિયર એક રેસ્ટોરન્ટમાં સિંગર તરીકે શરૂ કરી હતી.