-
અક્ષયકુમારની આગામી ફિલ્મ કેસરીનો પ્રથમ લુક જાહેર કરાયો છે. જે સારાગઢી દિન પ્રસંગે દર્શકો માટે જાહેર કરાયો હતો. સારાગઢી એક આર્મીની ચોકી હતી. 1897માં 12 સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે આવેલી આ ચોકી ખાતે36મી શિખ રેજીમેન્ટના 21 જાંબાઝ સૈનિકો અને 10 હજાર અફઘાન કબાઇલિયોની વચ્ચે યુધ્ધ ખેલાયું હતું. જેમાં 600 અફઘાની લોકો માર્યા ગયા હતા. આ દિવસને શિખ રેજીમેન્ટ, રેજીમેન્ટલ બેટલ ઓનર્સ દિવસના રૂપમાં ઉજવે છે. કેસરીના ડાયલોગ છે- આજ મેરી પઘડી ભી કેસરી જો બહેગા વો લહુ ભી કેસરી, ઔર મેરા જવાબ ભી કેસરી..