અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે રાજકીય કેરિયરમાં પ્રવેશ્યાના ઘણા ઓછા સમયમાં પક્ષપલટો કરવાનુ નક્કી કર્યુ છે.ઉર્મિલા હવે શિવસેનામાં જોડાશે.એવુ મનાઈ રહ્યુ છે કે, આવતીકાલે, સોમવારે ઉર્મિલા શિવસેના સાથે જોડાણ કરશે અને તેની વિધિવત જાહેરાત કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં રાજ્યપાલના ક્વોટામાંથી 12 સભ્યોની નિમણૂંક થતી હોય છે.મહારાષ્ટ્રમાં સરકાર બનાવનાર ત્રણ પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ચાર-ચાર નામ રાજ્યપાલને મોકલી આપ્યા છે.શિવસેનાએ જે નામોની ભલામણ કરી છે તેમાં ઉર્મિલાનો પણ સમાવેશ થાય છે.એ પછી અટકળો શરુ થઈ ચુકી હતી કે, ઉર્મિલા શિવસેનામાં જોડાઈશકે છે.