Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ ઉપરાંત કંગનાએ પોતે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર આ અંગે પોસ્ટ શેર કરી છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યુ છે કે, 'મને ગત થોડા દિવસોથી થાક અને આંખોમાં બળતરા થતી હતી. મને થયું કે હું હિમાચલ જતી રહું.. તેથી મે ગત રોજ મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ આજે આવ્યું છે અને હું કોરોના પોઝિટિવ છું. મે મારી જાતને ક્વોરન્ટિન કરી લીધી છે. મને નહોતી ખબર કે આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યાં છે. હવે મને માલૂમ થયુ છે તો હું તેમને ખતમ કરી નાખીશ. આનાંથી ડરવાની જરૂર નથી.. તમારી પાસે તેનાં કરતાં વધુ શક્તિ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ