બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને શનિવારે સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવતા પરિવારના તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે. જેમાં એશ્વર્યા રાય બચ્ચન અને જય બચ્ચન સહિત પરિવારના અન્ય સભ્યો કોરોના નેગેટિવ આવ્યા છે. તો સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
અભિષેક બચ્ચને આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી
અભિષેક બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે, મારો અને મારા પિતાનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હળવા લક્ષણોવાળા સાથે અમારા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમારા પરિવાર અને કર્મચારીઓનું તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું તમામને વિનંતી કરું છું કે ગભરાશો નહીં શાંત રહો. આભાર.