-
બોલીવુડની ફિલ્મ દેવદાસનું ગીત ડોલા રે ડોલા...અને તેના પર એશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દિક્ષિતે કરેલા મનમોહક ડાન્સને બ્રિટનમાં સૌથી વધુ લોકપ્રિય અને નંબર વન જાહેર કરવામાં આવ્યું છે. બોલીવુડના ડાન્સ અંગેના સર્વેમાં ડોલા રે ડોલા...ને સૌથી વધારે વોટ મળ્યા હતા એમ એક અહેવાલમાં જણાવાયું હતું...!!