વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલરલ ફાટવાની ઘટના સામે આવી છે. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે અને ચારના મોત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યા આસપા બોઈલર ફાટવાની ઘટના બની છે.