ચીનમાં પ્લેનક્રેશ થવાની મોટી ઘટના સામે આવી છે. ચીનનુ Boeing 737 એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયુ છે. ઘટનાના સમયે Boeing 737 માં કુલ 132 મુસાફર સવાર હતા. ચીનના નાગરિક ઉડ્ડયને ઘટનાની પુષ્ટિ કરી છે. જેમાં 123 મુસાફર અને 9 ક્રૂ મેમ્બર સવાર હતા. ઘટનામાં કેટલા લોકો બચ્યા અથવા કેટલાએ જીવ ગુમાવ્યા તેની જાણકારી સામે આવી નથી. જે વિમાન ક્રેશ થયુ તે ચીનની China Eastern એરલાઈન્સનુ છે.