Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોડો શાંતિ સમજૂતી અને CAA વિરુદ્ધ દેખાવો બાદ પહેલીવાર આસામ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોકરાઝારમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ તેમને ડંડા મારવાની વાત કરે છે પરંતુ હું દેશની માતા-બહેનોના આશીર્વાદથી બચી જઇશ. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોની સુરક્ષા ધરાવતા મોદીને કોઈ ડંડો મારી શકે નહીં. વધુમાં PM મોદીએ કહ્યું કે, આજે ન્યૂ ઈન્ડિયાનો રસ્તો ખુલી ગયો છે. શાંતિ અને વિકાસના નવા અધ્યાયમાં તમારું સ્વાગત કરું છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ