બોર્ડ પરીક્ષાઓ પહેલા પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના પુસ્તક એગ્ઝામ વોરિયર્સનો ( Exam Warriors ) નવો ભાગ જાહેર કર્યો છે. પુસ્તકના નવા ભાગની ઘોષણા કરતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એગ્ઝામ વોરિયર્સનો તાજો ભાગ વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના બહુમૂલ્ય ઇનપુટથી સમૃધ્ધ છે. પીએમ મોદીએ એ પણ કહ્યું છે કે એગ્ઝમા વોરિયર્સના નવા ભાગમાં પર્યાપ્ત નવા ભાગ જોડવામાં આવ્યા છે અને ખાસ કરીને શિક્ષકો અને વિધાર્થીઓને તે પસંદ આવશે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે એગ્ઝામ વોરિયર્સનો નવો ભાગ હવે ઉપલબ્ધ છે. પીએમ મોદીએ કહ્યું કે આમાં વિધાર્થી અને વાલીઓ માટે આકર્ષિત ગતિવિધિઓ છે કારણ કે વોરિયર્સ નવા ભાગને વિધાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકોની મૂલ્યવાન જાણકારી સાથે સમૃધ્ધ કરવામાં આવ્યા છે. આમાં નવા ભાગને જોડવામાં આવ્યા છે જે વિશેષ રુપથી વાલીઓ અને શિક્ષકોને વધારે પસંદ આવશે.