ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું એકેડમિક કેલેન્ડર જાહેર કરી દેવામા આવ્યુ છે.જે મુજબ ૧૪મી માર્ચથી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે અને ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૧ એપ્રિલથી શરૃ થશે.આ વર્ષે ધો.૧૦-૧૨ના અને ધો.૯-૧૧ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહી કરવામા આવે અને સ્કૂલોએ પુરો ૧૦૦ ટકા અભ્યાસક્રમ ભણાવવાનો રહેશે તેમજ પુરા અભ્યાસક્રમ પ્રમાણે જ પરીક્ષાઓ લેવાશે.