બાંગ્લાદેશમાં ચૂંટાયેલાં વડાપ્રધાન શેખ હસીનાને પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ આખરે તેઓને દેશ છોડી દેવા મજબૂર કર્યા પછી વચગાળાની સરકાર રચાઈ છે. તેના પુખ્ત સલાહકાર પદે મોહમ્મદ યુનુસને નિયુક્ત કરાયો છે. તેઓએ શનિવારે એવું સૂચન હતું કે દેશમાં મતદાતાની વય મર્યાદા ઘટાડી ૧૭ વર્ષની જ કરવી જોઇએ. આ સામે શેખ હસીના અને તેઓની પાર્ટી આવામી લીગની વિરોધી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ ઉગ્ર વિરોધ કર્યો છે.