જર્મન વાહન કંપની બીએમડબલ્યૂએ ભારતમાં પોતાની થર્ડ જનરેશન એક્સથ્રી એસયુવી લોન્ચ કરી છે. જે બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જેની પ્રારંભિક કિંમત 50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ વેરિયન્ટમાં એક્સ ડ્રાઈવ અને લક્ઝરી લાઈનનો સમાવેશ થાય છે. એક્સથ્રીમાં આઠ સ્પીડ ઓટોમેટિક ગીયરબોક્સ અને 2.0 લીટરનું ડીઝલ એન્જિન છે. કંપની પેટ્રોલ વર્જન હવે પછી લોન્ચ કરશે.