બોલિવૂડ એક્રેનોસ કંગના રનૌટની મુંબઈ સ્થિત ઓફિસમાં 9 સપ્ટેમ્બરે બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈ બોમ્બે હાઇકોર્ટ એ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું છે કે બીએમસીનું પગલું દુર્ભાગ્યપૂર્જ્ઞ વલણથી કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે બીએમસીને કંગના રનૌટને ઓફિસમાં તોડફોડ માટે દંડ આપવો પડશે. કોર્ટે કંગના રનૌટની ઓફિસમાં કરવામાં આવેલા તોડફોડના કારણે થયેલા નુકસાનનું આકલન કરવાનો આદેશ આપ્યો છે. આ સંબંધમાં અધિકારીઓ માર્ચ 2021 સુધીમાં પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપશે. નુકસાનની ભરપાઈ માટે એજન્સીના રિપોર્ટ પર હાઈકોર્ટ બાદમાં ચુકાદો સંભળાવશે.