કંગના રનૌટ બુધવારે મુંબઈ પહોંચે તે પહેલા જ બીએમસી (BMC)એ મોટી કાર્યવાહી કરી છે. બીએમસીએ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર રીતે નિર્માણનો હવાલો આપીને જોરદાર તોડફોડ કરી છે. લગભગ બે કલાક સુધી કંગનાની ઓફિસની બહાર અને અંદર હથોડા અને જેસીબીના અવાજ ગૂંજતા રહ્યા. બીએમસી કર્મચારી કંગનાની ઓફિસમાં તોડફોડ કરીને રવાના થઈ ગયા છે. બીજી તરફ બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ આ મામલામાં બીએમસીની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. એટલે કે હવે આગળ આવી કોઈ કાર્યવાહી નહીં થઈ શકે.