ઉત્તરાખંડના રાજકારણમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી યશપાલ આર્ય અને અન્ય એક ધારાસભ્ય સંજીવ આર્યએ ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધા છે. યશપાલ આર્ય હાલ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી છે અને તેમના પાસે 6 વિભાગ છે- પરિવહન, સમાજ કલ્યાણ, અલ્પસંખ્યક કલ્યાણ, છાત્ર કલ્યાણ, ચૂંટણી અને આબકારી વિભાગ. જ્યારે સંજીવ આર્ય તેમના દીકરા છે. યશપાલ આર્ય બાજપુર અને તેમના દીકરા સંજીવ આર્ય નૈનીતાલ બેઠક પરથી ધારાસભ્ય છે.