કેન્દ્ર સરકારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ખોટી માહિતી ફેલાવવા અને ભારત વિરોધી તેમજ નકલી અને 'સનસનીખેજ થંબનેલ'નો કથિત ઉપયોગ કરવા મુદ્દે પાકિસ્તાનથી સંચાલિત એક ચેનલ સહિત આઠ યુ-ટયૂબ ચેનલોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. થંબનેલ એવી તસવીરો અથવા સામગ્રી હોય છે, જેના મારફત વીડિયોમાં દર્શાવાતા વિષય વસ્તુની ટૂંકી માહિતી આકર્ષક રીતે રજૂ કરાય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, ઈન્ફર્મેશન ટેક્નોલોજી નિયમ-૨૦૨૧ હેઠળ બ્લોક કરાયેલી યુ-ટયૂબ ચેનલોમાં સાત ભારતીય ચેનલો છે.
ચેનલ
સબસ્ક્રાઈબર
વ્યૂઝ
લોકતંત્ર ટીવી
૧૨.૯૦
૨૩.૭૨
યુએન્ડવી ટીવી
૧૦.૨૦
૧૪.૪૦
એએમ રિઝવી
૦.૯૫
૧.૨૨
ગૌરવશાળી મિથિલાંચલ
૭.૦૦
૧૫.૯૯
સી ટોપ૫ટીએચ
૩૩.૫૦
૨૪.૮૩
સરકારી અપડેટ
૦.૮૦
૦.૭૦
સબ કુછ દેખો
૧૯.૪૦
૩૨.૮૬
ન્યૂઝ કિ દુનિયા
૦.૯૭
૦.૬૧