તરનતારનમાં શનિવારે એક ધાર્મિક આયોજન દરમિયાન ફટાકડાંથી ભરેલી ટ્રોલીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઘાયલ થયા છે. આ દુર્ઘટના શનિવારે બપોરે થઇ જ્યારે નગર કીર્તનમાં સામેલ શ્રદ્ધાળુઓ બાબા દીપસિંહના જન્મસ્થાનના ગામ પહુવિંડથી નગર કીર્તન માટે ટાહલા ગામ જઇ રહ્યા હતા. આતશબાજી માટે આ ટ્રોલીમાં ઘણા ફટાકડાં રાખવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ હજુ સામે આવ્યું નથી.