મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ નાગપુરથી 55 કિલોમીટર દૂર બજાર ગામમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે ખુબ જ મોટો બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના બની હતી.