જાપાનમાં પીએમ ફ્યુમિયો કિશિદાની રેલી દરમિયાન વિસ્ફોટની ઘટના બની છે, તેઓ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન રેલીમાં ધડાકો થવાની ઘટના બની હતી. આ ઘટનામાં પીએમ કિશિદાને સુરક્ષિત રીતે રેલીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બાદ જાપાનના પીએમને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. શનિવારે આ ઘટના વાકાયામા શહેરમાં બની છે