રોમાનિયાની રાજધાની બુકારેસ્ટમાં એક ગેસ સ્ટેશન પર બે વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 56 લોકો ઘાયલ થયા છે. જેમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Copyright © 2023 News Views