ધુળે જિલ્લાના શિરપુર તાલુકાના વાઘાડીમાં આવેલી રુમિત ગ્રૂપ ઓફ કંપનીઝની કેમિકલ ફેક્ટરીમાં શનિવારે સવારે ૯ વાગ્યે થયેલા બ્લાસ્ટના કારણે ૨૦ જણનાં મોત થયા હતા જ્યારે ૨૬ની સ્થિતિ ગંભીર છે. અંદાજે આઠ કલાકના પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. બ્લાસ્ટનો ધડાકો એટલો મોટો હતો કે દસ કિલોમીટર સુધી ધડાકા સંભળાયા હતા. તેના કારણે ગામના અનેક કાચા ઘરોમાં તિરાડો પડી ગઈ હતી.