સફેદ ડુંગળીનો પાઉડર બનાવતાં ૨૨ કારખાનાઓએ અચાનક જ ડુંગળી ખરીદવાનું બંધ કરતાં સફેદ ડુંગળી પકવતાં ખેડૂતોને નુકશાન જઈ રહ્યું છે. લાલ અને પીળી ડુંગળીના ખેડૂતોને ₹3નો કીલોનો ભાવ મળે છે. બજારમાં ₹૧૨ કીલોનો ભાવ છે. જ્યારે એક કીલો સફેદ ડુંગળીનો ભાવ ₹૧ થઈ ગયો છે. વાવેર ઓછું થયું છતાં ભાવ નીચો છે. ૧૫ દિવસમાં સ્થિતિ સારી થઈ જશે તેમ હોર્ટીકલ્ચર ડાયરેક્ટરે જણાવ્યું હતું.