કોરોના મહામારી વચ્ચે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઓક્સિજનની મોટી અછત જોવા મળી રહી છે ત્યારે દિલ્હી હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે તમારી સિસ્ટમ નિષ્ફળ રહી છે. સાથે જ ઓક્સિજનનું જે બ્લેકમાર્કેટિંગ ચાલી રહ્યું છે તેને લઇને આકરા પગલા લેવાનો આદેશ પણ હાઇકોર્ટે આપ્યો હતો.