ભારતીય શેરબજારોમાં આજે ફરી ખૂલતાની સાથે જ નરમાઇ જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1500 અંકનું ગાબડુ પડ્યું છે. માર્કેટમાં નબળાઈનો માહોલ યથાવત છે.
આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીની નબળાઈ સાથે શરૂઆત થઈ છે. નિફટી 10,500 ની નીચે છે. જ્યારે સેન્સેક્સ 35,000ની સપાટી ગુમાવી દીધી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાનો વધુ ઘટાડો થયો છે.
આજે બજાર ખુલતાની સાથે ફરી એક વખત 300 અંક નીચામાં ખૂલ્યું હતું. સવારે 9.40 કલાકે સેન્સેક્સ 171 અંકના ઘટાડા સાથે 34997 અને નિફ્ટી 99 અંક ઘટી 10500 પર ટ્રે્ડ થઇ રહી છે.