ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે પોતાના નિવેદન પર યુ-ટર્ન માર્યો છે, મીડિયા વેચાઈ ગઈ હોવાનું લખનારા ઋત્વીજ પટેલને હવે મીડિયાનું સન્માન યાદ આવ્યુ છે.ગઈકાલે એક ટ્વિટ કરીને તેણે વેચાઈ ગયેલી મીડિયા અને એક મસાલેદાર સમાચાર તરીકે પોતાની ટીઆરપી વધારવામાં લાગી હઈ હોવાનું લખ્યુ હતુ. ‘
જ્યારે હવે તેમને યુ-ટ્ન લેતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને કે કોઈ પણ મીડિયા ને ટાર્ગેટ કરવાનો કોઈ ઈરાદો નથી, મીડિયા એ લોકશાહી નો ચોથો આધારસ્તંભ કહેવાય છે.મીડિયા હંમેશા સકારાત્મક રહ્યું છે. હું વ્યક્તિગત રીતે મીડિયા ને ખૂબ જ સમ્માનપૂર્વક જોવું છું છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું. તેમ કહીને દિલગીરી વ્યક્ત કરી છે.