ગોવા ચૂંટણીમાં ભાજપ આંતરિક ઘમાસાણથી પરેશાન છે. ટિકિટને લઈને પાર્ટીમાં અસંતોષ છે ત્યારે ગોવામાં એનસીપી સાથે મળીને ચૂંટણી લડી રહેલી શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે ભાજપ માટે ચોંકાવનારો દાવો કર્યો છે.
રાઉતે કહ્યુ છે કે, હું લખીને આપવા માટે તૈયાર છું કે ભાજપ ગોવામાં ચૂંટણી નહીં જીતે.ભાજપે જમીન અને ડ્રગ માફિયાઓને ચૂંટણીમાં ટિકિટ આપી છે.