નાગરિકતા સુધારા કાયદા (CAA) વિશે લોકોને માહિતી આપવા માટે ભાજપ આવનારા 10 દિવસ સુધી મોટા સ્તરે અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે. જે અંતર્ગત લોકોને ઘેર-ઘેર જઈને આ કાયદા વિશે માહિતી આપવામાં આવશે. ભાજપના સૂત્રોનુ માનીએ તો પાર્ટીના નેતા નાગરિકત્વ સુધારા કાયદા વિશે લોકોને સ્પષ્ટ જાણકારી આપવા માટે 250 પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. સાથે જ દરેક જિલ્લામાં નાગરિકત્વ સુધારા કાયદાના પક્ષમાં રૈલી અને કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. લગભગ 3 કરોડ પરિવારોને CAAના સંબંધમાં જાણકારી આપવામાં આવશે.