ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ તમામ 182 બેઠખો પર ઉમેદવારી નોધાવી દિધી છે. ત્યાર બાદ ભાજપ દ્વારા એક સાથે 89 માથઈ 82 બેઠકો પર ઉમેદવારો માટે પ્રચારના શ્રીગણેશ કરશે. તેના માટે 46 રાષ્ટ્રીય નેતાઓ અને 36 હોદ્દેદારો ચૂંટણી રાજ્યના પ્રચાર કરશે. સી.આર પાટીલે ભાજપમાથી ટિકિટ ના મળતા અપક્ષ ઉમેદવારી નોધાવી છે તેમની માટે ચિમકી ઉચ્ચારતા જણાવ્યુ હતુ કે, જો ઉમેદવારી