-
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ચૂંટણીના એક્ઝીટ પોલ અંગે એવો દાવો કર્યો કે એક્ઝીટ પોલમાં ભલે મધ્યપ્રદેશમાં ભાજપની હાર બતાવાઇ હોય પરંતુ સૌથી મોટો સર્વેયર એટલે કે મોજણીદાર હું છું. હું પ્રજાની વચ્ચે જઉં છું. તેથી દાવા સાથે કહી શકું છું કે મધ્યપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. તેમાંશંકાને કોઇ સ્થાન નથી.