ગુજરાતની 10 થી વધુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.
મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હરિભાઇ પટેલ વિજેતા
ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહની જીત
વલસાડ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો,ધવલ પટેલની જીત
ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પરશોત્તમ રુપાલાની જીત
જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત
જામનગરથી ભાજપના પૂનમ માડમની જીત
અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલની જીત
કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત
નવસારીથી ભાજપના સી આર પાટીલની જીત
અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશ મકવાણાની જીત
પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા વિજેતા