Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 દધિમતિ નદી કિનારે  વસેલું દાહોદ સૌથી પછાત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. દાહોદ લોકસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે.  આ લોકસભા બેઠક અનૂસુચતિ જનજાતિ માટે અનામત છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપની જીત થઇ હતી.૧૯૯૮માં ફરથી ભાજપની જીત થઇ હતી ત્યાર બાદ એકવાર પછી પણ ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. 200૯ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસે આ બેઠક પર  વિજય મેળવ્યો હતો.

દાહોદ બેઠક પર સૌથી પહેલી ચુંટણી વખત ૧૯૬૨માં ચુંટણી થઇ હતી. તે માટે અનુસુચિત જાતિ માટે અનામત બેઠક ન હતી. જેમાં સ્વતંત્ર પાર્ટીમાંથી કુંવરભાઈ બારિયાએ જીત મેળવી હતી. ૧૯૬૭ની ચુંટણીથી લઈને આ બેઠક અનામત થઇ હતી અને જેમાં બી.આર. પરમારની જીત થઇ હતી અને ૧૯૭૧માં પણ બી.આર પરમારની ફરીથી જીત થઇ હતી ૧૯૯૯ની લોકસભા ચુંટણીમાં પહેલી વખત ભાજપને જીત થઇ હોતી અને ૨૦૦૪ની લોકસભા ચુંટણીમાં એકફરીથી ભાજપે બાજી મારી હતી અને ૨૦૦૯ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસના પ્રભાબેન તાવડીયા દાહોદ બેઠક પરથી જીત હતી. લોકસભામાં ચુંટણી જીતીને ગયા હતા પરંતુ ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપે ૨ લાખ કરતા પણ વધુ મતોથી આ બેઠક જીતી લીધી હતી.

દાહોદ લોકસભા બેઠક આમતો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને પરંતુ છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસ તરફે પરિવર્તન આવ્યું છે. કોંગ્રેસ તરફી મતદારો બે ભાગમાં વહેચાઈ ગયા છે. આવું ચુંટણીના પરિણામ પરથી લાગી રહ્યું છે. જ્યારે ૨૦૦૯ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો ૫૮ હજાર મતોથી વિજય થયો હતો.

  • જ્ઞાતિ સમીકરણ

દાહોદ બેઠક પર આદિવાસી સમાજનો દબદબો વધારે જોવા મળે છે જેમાં ૧૦ લાખની આસપાસ તેઓના મતદાતા છે. જ્યારે ઓબીસી સમાજના પણ અઢી લાખ કરતા વધુ મતદાતા છે અને મુસ્લિમ મતો ૫૦ હજાર કરતા વધુ છે અને દાઉદી બહોરા સમાજના મતો પણ 27 હજારની આસપાસ છે.

  • ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી

ફતેહપુરા- ભાજપ

લીમખેડા- ભાજપ

દેવગઢ બારિયા- ભાજપ

ઝાલોદ- કોંગ્રેસ

ગરબાદા- કોંગ્રેસ

સંતરામપુર- ભાજપ

  • ૨૦૧૪ લોકસભા ચુંટણી

જસવંતસિંહ ભાભોર- ભાજપ ૫૧,૧૧૧  મતો મળ્યા હતા. ડૉ પ્રભાબેન તાવડીયા- કોંગ્રેસ-૨૮૦૭૫૭ મતો મળ્યા હતા, કુલ મતદાતા ૧૪, ૧૧,૭૬૫  હતા અને પુરુષ મતદાતા ૭,૧૨,૧૮૪ હતા અને મહિલા મતદાતા ૬,૯૯,૮૫૧ હતા અને કુલ મતદાન 9,૦૦,૩૮૧ કર્યું હતું એટલે કે ૬૩.8 ટકા મતદાન થયું છે.

૨૦૧૪ની લોકસભામાં દાહોદ બેઠક પરથી ચુંટાયેલા જસવંતભાઈએ લોકસભામાં ચુંટાઈને ગયા હતા તેઓએ ૯૦ ટકા હાજરી આપેલ છે અને ૧૧ વખત સંસદની ચર્ચામાં ભાગ લીધેલ છે અને તેઓએ ૧૩૮ સવાલ પૂછવામાં આવ્યા હતા.

૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપે એકવાર ફરીથી જસવંતસિંહ ભાંભોરને રીપીટ કર્યા છે અને કોંગ્રેસે બાબુ કટારાને ટીકીટ આપી છે. બન્ને માંથી ચુંટાઈને કોણ લોકસભામાં જાય છે એ આવનારો સમય જ બતાવશે.    

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ