Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ ઉત્તરપ્રદેશમાં ભવ્ય વિજય બાદ હવે વિપક્ષના કાર્યકર્તાને પક્ષમાં લેવાની વેતરણમાં પડ્યો. પાર્ટીએ 16 હજાર વિસ્તારકોને મોકલવાનું નક્કી કર્યું છે, જે આખા રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલ પર બસપા, સપા અને કોંગ્રેસના બુથ લેવલના લીડરને શાસક પક્ષમાં જોડાવા સમજાવશે.વિધાનસભામાં પરાજયના પગલે આ પક્ષોના કાર્યકર્તાઓનું મોરલ ડાઉન છે ત્યારે ભાજપ તેનો લાભ ઉઠાવશે. , સપા,બસપામાં ચાલતાઆંતરિક કલહનો પણ લાભ લેવાની યોજના છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ